આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, થરાદ (રમેશ રાજપૂત)

થરાદની સરસ્વતી વિદ્યા વિહારમાં રાજપુત પ્રગતિ મંડળ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ ડી ડી રાજપુત સહિત લોકોએ મોટી સંખ્યામાં હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર કેશાજી અઢિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપુત, સ્વાઈજી રાજપુત, રામસિંહજી રાજપુત, ઈશ્વરજી રાજપૂત સહિતના રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code