થરાદ-ડીસા હાઇવે પર અચાનક મારૂતિવાન સળગી: સદનસીબે જાનહાનિ ટળી

અટલ સમાચાર,ડીસા બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર અચાનક મારુતિ વાન ગાડી સળગી જતાં લોકોના ટોળાં વળ્યાં હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. થરાદ ડીસા હાઈવે પર લુણાવા નજીકથી પસાર થઇ રહેલી મારુતિ વાન ગાડીમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળયો હતો. સમગ્ર ઘટનાની જાણ થરાદ નગરપાલિકાને થતા નગરપાલિકાની ફાયરટીમના વિરમભાઈ રાઠોડ સહિતની ટિમ ઘટના
 
થરાદ-ડીસા હાઇવે પર અચાનક મારૂતિવાન સળગી: સદનસીબે જાનહાનિ ટળી

અટલ સમાચાર,ડીસા

બનાસકાંઠાના થરાદ-ડીસા હાઈવે પર અચાનક મારુતિ વાન ગાડી સળગી જતાં લોકોના ટોળાં વળ્યાં હતા. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નહોતી. થરાદ ડીસા હાઈવે પર લુણાવા નજીકથી પસાર થઇ રહેલી મારુતિ વાન ગાડીમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળયો હતો.

થરાદ-ડીસા હાઇવે પર અચાનક મારૂતિવાન સળગી: સદનસીબે જાનહાનિ ટળી

સમગ્ર ઘટનાની જાણ થરાદ નગરપાલિકાને થતા નગરપાલિકાની ફાયરટીમના વિરમભાઈ રાઠોડ સહિતની ટિમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો