થરાદઃ લોકડાઉનમાં મહિલા પ્રમુખે ગરીબોને રાશન કીટનું વિતરણ કર્યું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) કોરોના મહામારીના લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હોઈ ગરીબ અને મજૂરવર્ગના લોકોની હાલાકી વધી ગઈ છે. આ સમયમાં સેવાભાવી સંસ્થાઓ, યુવાનો, વડીલો દ્વારા આવા લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડી માનવતાનું કાર્ય કરાઇ રહ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના કોંગ્રેસ પક્ષના મહિલા
 
થરાદઃ લોકડાઉનમાં મહિલા પ્રમુખે ગરીબોને રાશન કીટનું વિતરણ કર્યું

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

કોરોના મહામારીના લીધે સમગ્ર દેશમાં લોકડાઉન હોઈ ગરીબ અને મજૂરવર્ગના લોકોની હાલાકી વધી ગઈ છે. આ સમયમાં સેવાભાવી સંસ્થાઓ, યુવાનો, વડીલો દ્વારા આવા લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડી માનવતાનું કાર્ય કરાઇ રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકાના કોંગ્રેસ પક્ષના મહિલા પ્રમુખ લક્ષ્મીબેન ઠાકોર દ્રારા ગરીબ પરિવારોને ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે નાની કીટનું વિતરણ કરાયું હતું જેમાં સૌ ગરીબ પરિવાર લક્ષ્મીબેન ઠાકોરને અભિનંદન આપ્યા હતા.