થરાદ: ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ વિસ્ટા ગાડી ઝડપાઇ

અટલ સમાચાર સુઇગામ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના તથા એલ.સી.બી સ્ટાફના ભરતભાઈ, ધેગાજી, નિકુલસિંહ,પ્રવિણભાઇની ટીમેં થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે માંગળો ગામની સીમમાં નાકાબંધી કરી વિસ્ટા ગાડી નંબર GJ.6Fk.3621ની જેનો ચાલક મહેબુબભાઈ સુલેમાનભાઈ
 
થરાદ: ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ વિસ્ટા ગાડી ઝડપાઇ

અટલ સમાચાર સુઇગામ

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બીના તથા એલ.સી.બી સ્ટાફના ભરતભાઈ, ધેગાજી, નિકુલસિંહ,પ્રવિણભાઇની ટીમેં થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે માંગળો ગામની સીમમાં નાકાબંધી કરી વિસ્ટા ગાડી નંબર GJ.6Fk.3621ની જેનો ચાલક મહેબુબભાઈ સુલેમાનભાઈ જાતે સુમરા રહે.મોરબી રણછોડનગર તા.મોરબી જી.મોરબીને પકડી પાડી સદરે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની કુલ બોટલ નંગ-167 કી.રૂ 83,500 તથા ગાડી કી.રૂ. 1,50,000 તથા મો.નં.1 કિં.રૂ 10,000 એમ કુલ મુદામાલ કી,રૂ,2,43,500નો મળી આવેલ હોઇ અને સદરે દારૂ ભરાવનાર પ્રકાશભાઈ વિશ્નોઇ રહે.પળાદર તા.સાંચોરવાળાએ ગુનો કરેલ હોઈ જેની વિરુદ્ધ થરાદ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.