આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, થરાદ

બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવુતિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા પી.એલ.વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેકટર, એલ.સી.બી તથા પો.સ.ઇ. એ.એ.ચૌધરીના માર્ગદશન મુજબ મહેશભાઈ, પ્રકાશભાઈ , ભરતભાઈ ની ટીમેં થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

આ દરમ્યાન બાતમી હકીકત આધારે નારોલી ગામ પાસે સ્વીફટ ગાડી નં.RJ 04 CA5495 પકડી હતી. ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલ નંગ-204 કી.રૂ,81,600નો તથા 1 મોબાઈલ કી.રૂ.500 ગાડી કિ.રૂ. 4,00,000 એમ કુલ મુદામાલ કિ.રૂ.4,82,100 મળી આવેલ તેમજ સ્વીફટ ગાડી RJ04CA5495 નો ચાલક ગાડી મુકી ભાગી જઇ ગુનો કરેલ હોય થરાદ પો.સ્ટે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

add bjp

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code