થરાદમાં વન વિભાગના અધિકારી, શાળાના બાળકોએ સ્વચ્છતાના સુત્રો વાળા બેનરો સાથે રેલી
અટલ સમાચાર, બનાસકાંઠા થરાદ શહેરમાં વન વિભાગ અધિકારીઓ, શાળાના બાળકો સાથે રહીને શહેરમાં સ્વચ્છતા અભિયાનના સુત્રો વાળા બેનરો અને નારા લગાવી લોકોને જાગરૂત કરવા બેનરો અને નારા લગાવી લોકોને જાગરૂત કરવા શહેરમાં સ્વચ્છતા જાળવો સ્વચ્છતા રાખો જેવા નારાના સંદેશો આપતા રેલી કઢાઈ હતી. આ પ્રસંગે વન વિભાગના અધિકારી સિધી સહિત કર્મચારીઓ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત
Jan 19, 2019, 18:59 IST
અટલ સમાચાર, બનાસકાંઠા
થરાદ શહેરમાં વન વિભાગ અધિકારીઓ, શાળાના બાળકો સાથે રહીને શહેરમાં સ્વચ્છતા અભિયાનના સુત્રો વાળા બેનરો અને નારા લગાવી લોકોને જાગરૂત કરવા બેનરો અને નારા લગાવી લોકોને જાગરૂત કરવા
શહેરમાં સ્વચ્છતા જાળવો સ્વચ્છતા રાખો જેવા નારાના સંદેશો આપતા રેલી કઢાઈ હતી. આ પ્રસંગે વન વિભાગના અધિકારી સિધી સહિત કર્મચારીઓ તેમજ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.