આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, બનાસકાંઠા

ઢીમાં ખાતે થરાદ અને વાવ આંજણા ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાયો. અને જેઓ દેશની રક્ષામાં પોતાની ફરજ બજાવતા જવાનોનું સન્માન સ્વાગત કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. 117 બ્લડ બોટલની નોધણી થઇ હતી. અને સમાજના યુવાનો અને વડીલોને મળવાનું થયું. કાર્યક્રમમાં સદભાવના ગ્રુપના ચેરમને હરેશભાઇ ચૌધરી, લોકસાહિત્યકાર ઈશ્વરભાઈ ચૌધરી, મેઘરાજભાઈ ચૌધરી ભાભર તાલુકા પંચાયતના પ્રમુખ, રજનીશભાઈ ચૌધરી ગુજરાત મહિલા સંગઠન ના પ્રમુખ અવનિબેન ચૌધરી, દિનેશભાઇ બોકા, હિતેશભાઈ કુશકલ, ગોવિંદભાઇ ગૂડોલ, મહેશભાઇ થેરવાડા, આનંદભાઇ ચૌધરી, રમેશભાઈ ચૌધરી(નવા નેસડા), પરેશભાઈ(દાંતા), સુનિલભાઈ(ખોડા), અજબાભાઈ ચૌધરી(ધાનેરા), ડો. મહેશભાઈ ચૌધરી, રમેશભાઈ (ઢીમા) અને અજાભાઈ ચૌધરી (ઢીમા) વગેરે મહેમાનો હાજર રહી સમાજને માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code