નેપોલિયને પોતાની પત્નીને લખેલા 200 વર્ષ જૂના પ્રેમ પત્રોની નીલામી

અટલ સમાચાર, ડેસ્ક ફ્રાન્સના શાસક નેપોલિયન બોનાપાર્ટ દ્રારા પોતાની પત્ની જોસેફાઈનને લખવામાં આવેલા ત્રણ પ્રેમ પત્રો કુલ 575000 ડૉલરમાં નીલામ કરવામાં આવ્યા. ત્રણેય પત્રો 1796થી 1804ની વચ્ચે લકવામાં આવ્યા હતા. ડ્રોઉ ઓક્શન હાઉસે આ અંગે જાણકારી આપી હતી. 1796માં ઈટલી અભિયાન દરમિયાન લખવામાં આવેલા એક પત્રમાં નેપોલિયને કહ્યું-મારી પ્રિય મિત્ર, તારા તરફથી કોઇ પત્ર નથી
 
નેપોલિયને પોતાની પત્નીને લખેલા 200 વર્ષ જૂના પ્રેમ પત્રોની નીલામી

અટલ સમાચાર, ડેસ્ક

ફ્રાન્સના શાસક નેપોલિયન બોનાપાર્ટ દ્રારા પોતાની પત્ની જોસેફાઈનને લખવામાં આવેલા ત્રણ પ્રેમ પત્રો કુલ 575000 ડૉલરમાં નીલામ કરવામાં આવ્યા. ત્રણેય પત્રો 1796થી 1804ની વચ્ચે લકવામાં આવ્યા હતા. ડ્રોઉ ઓક્શન હાઉસે આ અંગે જાણકારી આપી હતી.

નેપોલિયને પોતાની પત્નીને લખેલા 200 વર્ષ જૂના પ્રેમ પત્રોની નીલામી

1796માં ઈટલી અભિયાન દરમિયાન લખવામાં આવેલા એક પત્રમાં નેપોલિયને કહ્યું-મારી પ્રિય મિત્ર, તારા તરફથી કોઇ પત્ર નથી મળ્યો. જરૂર કંઇ ખાસ ચાલી કહ્યું છે, આથી તમે તમારા પતિને ભૂલી ગયા છો. કામ અને ખૂબ જ થાકની વચ્ચે માત્ર તમારી યાદ આવે છે.

ઐતિહાસિક થિમ પર આધારિત નીલામીમાં એક દુર્લભ ઈનિગ્મા એન્ક્રિપ્શન મશીનને પણ સામેલ કરવામાં આવ્યું હતું. આ મશીનનો ઉપયોગ જર્મનીએ બીજા વિશ્વયુદ્વ દરમિયાન કર્યો હતો. તેની નીલામી 48100 યુરોમાં થઈ. ગત વર્ષે થયેલી નીલામીઓમાં 26.4 મિલિયન યુરોની નીલામી કરવામાં આવી હતી.