સિધ્ધપુર જૂની કોર્ટ પાસે સફાઈનો સદંતર અભાવ
અટલ સમાચાર, સિદ્ધપુર ભારતભરમાં સ્વચ્છ ભારતના સ્લોગન હેઠળ જનસમુદાયમાં પણ જાગૃતિ આવી રહી છે. જેથી પ્રજા પણ ભવિષ્યના ભારતને સ્વચ્છ જોવા ઈચ્છી રહી છે. ત્યારે સિદ્ધપુરની જૂની કોર્ટમાં કચરાનો ખડકલો જોઈ લોકોમાં નારાજગી ઉભી થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિધ્ધપુરમાં આવેલી જૂની કોર્ટમાં સફાઈનો સદંતર અભાવ જોવા મળતો હોય તેવું લાગી રહ્યું છે. અહીં
Feb 2, 2019, 14:47 IST

અટલ સમાચાર, સિદ્ધપુર
ભારતભરમાં સ્વચ્છ ભારતના સ્લોગન હેઠળ જનસમુદાયમાં પણ જાગૃતિ આવી રહી છે. જેથી પ્રજા પણ ભવિષ્યના ભારતને સ્વચ્છ જોવા ઈચ્છી રહી છે. ત્યારે સિદ્ધપુરની જૂની કોર્ટમાં કચરાનો ખડકલો જોઈ લોકોમાં નારાજગી ઉભી થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિધ્ધપુરમાં આવેલી જૂની કોર્ટમાં સફાઈનો સદંતર અભાવ જોવા મળતો હોય તેવું લાગી રહ્યું છે. અહીં આવેલ આવતા-જતા લોકો કચરાના કારણે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.