આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, રાધનપુર

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું (રાજ્યકક્ષા)ના ગુજરાત પ્રદેશના સહમંત્રી તરીકે મોટી પીંપળી ગામના સરપંચ મુકેશભાઈ.આર.રાવલની વરણી કરવામાં આવી છે. સહમંત્રી તરીકે તેઓ સંગઠન મજબુત કરી સમસ્ત બ્રહ્મ સમાજ માટે ઉપયોગી બને અને સમાજમાં વિકાસના કાર્યોને બનાવે તેવી વઢિયાર સમાજના સમસ્ત બ્રહ્મ સમાજે આસા સેવી હર્ષની લાગણી અનુભવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code