વડગામના મેમદપુર ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાશે
અટલ સમાચાર,વડગામ વડગામ તાલુકાના મેમદપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે આગામી ૨૬ મી જાન્યુઆરીની તાલુકા કક્ષાની ઉજણવી ધામધુમ પૂર્વક કરાશે. મેમદપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન હોઈ વડગામ તાલુકાની જનતાને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમા હાજર રહેવા તંત્ર ઘ્વારા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમા ગુજરાતી ફિલ્મ “મજાની લાઈફ” ના સ્ટાર કલાકારો
Jan 25, 2019, 15:18 IST

અટલ સમાચાર,વડગામ
વડગામ તાલુકાના મેમદપુર ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે આગામી ૨૬ મી જાન્યુઆરીની તાલુકા કક્ષાની ઉજણવી ધામધુમ પૂર્વક કરાશે. મેમદપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમનું ભવ્ય આયોજન હોઈ વડગામ તાલુકાની જનતાને આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમા હાજર રહેવા તંત્ર ઘ્વારા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમા ગુજરાતી ફિલ્મ “મજાની લાઈફ” ના સ્ટાર કલાકારો લાઈવ પરફોર્મન્સ કરશે.