મહેસાણા શહેરની તપોવન સ્કૂલમાં બી ધ ચેન્જની થીમનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા શહેરની તપોવન સ્કૂલમાં યોજાયેલ બી ધ ચેન્જની થીમ ઉપર સ્કુલના છાત્રો દ્વારા આ થીમની રજૂઆત કરી હતી. જેમાં ગણપત યુનિ. ખેરવા ના પેટ્રન-ઇન-ચીફ ગણપતભાઇ પટેલ, ડો.વિઠ્ઠલભાઇ પટેલ પ્રો.હેમબર્ગ., તથા બી.એસ.પટેલે ગયા વર્ષના શ્રેષ્ઠ છાત્રોને એવોર્ડ-સર્ટીફીકેટ એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં ચેરમેન ડો. દશરથભાઇ પટેલ, અંકિત કરીલ ,ચિરાગ પટેલ, આચાર્ય જીન્સી આનંદનએ બાળકોને
 
મહેસાણા શહેરની તપોવન સ્કૂલમાં બી ધ ચેન્જની થીમનો કાર્યક્રમ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરની તપોવન સ્કૂલમાં યોજાયેલ બી ધ ચેન્જની થીમ ઉપર સ્કુલના છાત્રો દ્વારા આ થીમની રજૂઆત કરી હતી. જેમાં ગણપત યુનિ. ખેરવા ના પેટ્રન-ઇન-ચીફ ગણપતભાઇ પટેલ, ડો.વિઠ્ઠલભાઇ પટેલ પ્રો.હેમબર્ગ., તથા બી.એસ.પટેલે ગયા વર્ષના શ્રેષ્ઠ છાત્રોને એવોર્ડ-સર્ટીફીકેટ એનાયત કર્યા હતા. કાર્યક્રમમાં ચેરમેન ડો. દશરથભાઇ પટેલ, અંકિત કરીલ ,ચિરાગ પટેલ, આચાર્ય જીન્સી આનંદનએ બાળકોને બિરદાવ્યા હતા.