ફિલ્મ દબંગ 3 પર મુશ્કેલી છવાઈ, જાણો પુરી માહિતી

અટલ સમાચાર, ડેસ્ક સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 પર મુશ્કેલી છવાઈ છે, એએસઆઈ રોકી શકે છે શૂટિંગ. સલમાન ખાનને અને તેની ટીમને ભારતીય સુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI)એ નોટિસ આપી છે. તેમને જણાવ્યું કે ફિલમના શૂટિંદ દરમિયાન ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચાડી રહ્યા છે. ફિલમ દબંગ 3 ના તમામ ટીમને અને સલમાન ખાનને ચેતવણી આપી છે કે
 
ફિલ્મ દબંગ 3 પર મુશ્કેલી છવાઈ, જાણો પુરી માહિતી

અટલ સમાચાર, ડેસ્ક

સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 પર મુશ્કેલી છવાઈ છે, એએસઆઈ રોકી શકે છે શૂટિંગ. સલમાન ખાનને અને તેની ટીમને ભારતીય સુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI)એ નોટિસ આપી છે. તેમને જણાવ્યું કે ફિલમના શૂટિંદ દરમિયાન ઐતિહાસિક ધરોહરને નુકસાન પહોંચાડી રહ્યા છે. ફિલમ દબંગ 3 ના તમામ ટીમને અને સલમાન ખાનને ચેતવણી આપી છે કે તેઓ મધ્ય પ્રદેશના માંડૂ સ્થિત ઐતિહાસિક જળ મહલમાં બનાવેલ જે 2 સેટને દૂર કરો નહિતર કાર્યવાહી કરવામાં આવશે ત્યાર બાદ તેમણે શૂટિંગ પણ રોકવું પડશે તેવો આદેશ આપવામાં આવ્યો છે.

ફિલ્મ દબંગ 3 પર મુશ્કેલી છવાઈ, જાણો પુરી માહિતી
file photo

ASIનું કહેવું છે કે, આ બાબતે પહેલા પણ જણાવી દેવામાં આવ્યું હતું. ફિલ્મ ક્રૂએ પ્રાચીન સ્મારક અને પુરાતત્વ સ્થળ અને અવશેષ અધિનિયમ 1959ના નિયમોનું નિયમભંગ કર્યું છે. પહેલા સલમાન ખાને મહેશ્વરમાં ફિલ્મનું ટાઈટલ ટ્રેક શૂટ કર્યું હતું. જેમાં શિવલિંગને લઈ વરોધ થયો હતો. પરંતુ સલમાન ખાનના નિવેદન બાદ બધું ઠીક થઈ ગયું હતું. આ ફિલ્મને પ્રભુદેવા નિર્દેશિત કરી રહ્યા છે. અને સલમાન ખાન ત્રીજી વખત દબંગ અંદાજમાં નજર આવશે.

ફિલ્મ દબંગ 3 પર મુશ્કેલી છવાઈ, જાણો પુરી માહિતી
file photo

સલમાન ખાનના દબંગ 3 ની વાર્તા જે કે ફિલ્મ ખૂબ જ સારી હશે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા ફરી એકવાર નવા લુક સાથે રજ્જોનું કેરેક્ટર નિભાવવા જઈ રહી છે. અરબાઝ ખાન અને સલમાન ખાન ફરી એકવાર લોકોને હસાવવા આવી રહ્યા છે. સલમાન ખાન ફરિ ચુલબુલ પાંડેના એક ખાસ નવા અંદાજમાં તેમના ચાહકોને દીવાના બનાવવા આવી રહ્યા છે. અહેવલનીય છે કે, આ ફિલમમાં સલમાન ખાન એક પોલીસ ઑફિસર તરીકે ખેડૂતો માટે ભૂ-માફિયાઓ સામે લડતો જોવા મળશે. ફિલ્મમાં આઈટમ નંબર મૌની રૉય કરતી જોવા મળી શકે છે. આ ફિલ્મ મક્ખી ફેમ અને કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપ વિલનના રોલમાં જોવા મળશે.