ટુ વ્હીલર વાહનોની નવી સિરીઝ શરૂ થશે

અટલ સમાચાર, મહેસાણા નવા વાહનોની ટુ વ્હીલરની નવી સિરીઝ જીજે 02 ડીસી શરૂ થનાર છે. 30 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. જેની બિડીંગ પ્રક્રિયા 2થી 9 ફેબ્રુઆરી રખાઇ છે. આવી જ રીતે ટુ વ્હીલરના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી પણ આ સમયમાં કરાશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મહેસાણાની યાદીમાં જણાવાયું છે.
 
ટુ વ્હીલર વાહનોની નવી સિરીઝ શરૂ થશે

અટલ સમાચાર, મહેસાણા

નવા વાહનોની ટુ વ્હીલરની નવી સિરીઝ જીજે 02 ડીસી શરૂ થનાર છે. 30 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. જેની બિડીંગ પ્રક્રિયા 2થી 9 ફેબ્રુઆરી રખાઇ છે. આવી જ રીતે ટુ વ્હીલરના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરોની હરાજી પણ આ સમયમાં કરાશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મહેસાણાની યાદીમાં જણાવાયું છે.