- આજે ભાજપ મહિલા અધિવેશનનો અંતમ દિવસ.સાંજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહી શકે છે.
- આજથી અમદાવાદ એજ્યુકેશન ગ્રાઉન્ડમાં સાત્વીક ફૂડ ફેસ્ટીવ શરૃ થશે.
- આગામી 24 તારીખે ગણપત યુનિવર્સિટીમાં 12મા પદવીદાન સમારોહનું આયોજન થશે.
- અમદાવાદ બીઆરટીએસની ડીઝલ બસો દૂર કરી 350 ઈલેક્ટ્રીક બસ દોડાવવાનું આયોજન
- ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 4000 રૃપિયાનો વધારો કરી દેવાયો
- કતાર ગામના 1.35 કરોડની ચોરી મામલે મુખ્ય આરોપી બુદ્ધરામ યાદવને દિલ્હી પોલીસે ઝડપ્યો
- રાજકોટ ધર્મસભામાં રામમંદિર મુદ્દે મંથન થયુ