વેપાર@દેશઃ 15 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક આજે આપનિંગમાં 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યો. હાલ ગોલ્ડમાં 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર ચાંદીનો માર્ચ વાયદો લગભગ 200 રૂપિયાની મજબૂતાઈ સાથે 63660 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. સોનાએ આ વર્ષે 57100 ની મહત્તમ સપાટીને પણ
 
વેપાર@દેશઃ 15 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો વધારો નોંધાયો

અટલ સમાચાર, ડેસ્ક

આજે આપનિંગમાં 49,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યો. હાલ ગોલ્ડમાં 110 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેજી સાથે ટ્રેડ થઈ રહ્યો છે. MCX પર ચાંદીનો માર્ચ વાયદો લગભગ 200 રૂપિયાની મજબૂતાઈ સાથે 63660 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. સોનાએ આ વર્ષે 57100 ની મહત્તમ સપાટીને પણ સ્પર્શ કર્યો હતો. જેના પ્રમાણમાં સોનું પોતાના મહત્તમ સ્તરથી 7000 રૂપિયા કરતા પણ વધુ સસ્તુ જોવા મળી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

10 ગ્રામ સોનાનો ભાવ

શહેર સોનાનો ભાવ
દિલ્હી 52,320
મુંબઈ 49,160
કોલકાતા 51,550
ચેન્નાઈ 50,320

હવે ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો Goodreturns.in પ્રમાણે આ મુજબ છે.

એક કિલો ચાંદીનો ભાવ

શહેર ચાંદીનો ભાવ
દિલ્હી 63210
મુંબઈ 63210
કોલકાતા 63210
ચેન્નાઈ 67100

સોના ચાંદીની કિંમતો પર દબાણ કેમ?
દુનિયાભરમાં સોના અને ચાંદીની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. જો કે જે પણ વધારો છે તે પણ એટલો નથી. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે અમેરિકામાં કોરોનાનું રસીકરણ શરૂ થઈ ગયું છે. જેથી રિસ્ક સેન્ટીમેન્ટ્સ સુધર્યા છે. રૂપિયાની મજબૂતાઈ અને ઈક્વિટી માર્કેટમાં ચાલી રહેલી રેલીથી સોના ચાંદીના ભાવો પર દબાણ છે.