દુર્ઘટના@આબુરોડ: બે કાર વચ્ચે ભયંકર ટક્કર, 6 વ્યક્તિના મોત, 2 ગંભીર

અટલ સમાચાર, આબુરોડ કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે રાજસ્થાનના આબુરોડમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ સાથે ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા 2 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું પણ સામે આવ્યુ છે. સ્થાનિક પોલીસે
 
દુર્ઘટના@આબુરોડ: બે કાર વચ્ચે ભયંકર ટક્કર, 6 વ્યક્તિના મોત, 2 ગંભીર

અટલ સમાચાર, આબુરોડ

કોરોના વાયરસને લઇ લોકડાઉન વચ્ચે રાજસ્થાનના આબુરોડમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. આ સાથે ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘવાયેલા 2 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું પણ સામે આવ્યુ છે. સ્થાનિક પોલીસે મૃતકોને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વઘુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@આબુરોડ: બે કાર વચ્ચે ભયંકર ટક્કર, 6 વ્યક્તિના મોત, 2 ગંભીર

રાજસ્થાનના આબુરોડમાં આજે 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઇવેના સર્વિસ રોડ પર 2 કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ છે. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે 6 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. પ્રાથમિક તપાસમાં મૃતકો રાજસ્થાનના સિરોહી જીલ્લાના ચડુઆલ અને મામવલી ગામના હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.