આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ટ્રક અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યા છે. વાઠવાળી પાસે એક્સપ્રેસ વે પર ટ્રકને પાછળથી આઇશરે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે પર અને ટ્રક ક્લિનરનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર વાઠવાળી પાસે મોડી રાતે ટ્રકની પાછળ આઇસર ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી છે. મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code