દુર્ઘટના@દિલ્હી: CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ, અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કઢાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક રાજધાની દિલ્હીના લોધી રોડ વિસ્તારના સીજીઓ કોમ્પ્લેક્ષમાં સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) બિલ્ડિંગમાં આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી હતી. હાલમાં, બિલ્ડિંગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડના જવાનો આગ
 
દુર્ઘટના@દિલ્હી: CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ, અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કઢાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજધાની દિલ્હીના લોધી રોડ વિસ્તારના સીજીઓ કોમ્પ્લેક્ષમાં સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) બિલ્ડિંગમાં આગ લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ આગ બિલ્ડિંગના બેઝમેન્ટમાં લાગી હતી. હાલમાં, બિલ્ડિંગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે અને 8 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@દિલ્હી: CBI બિલ્ડિંગના બેઝમેન્ટમાં આગ, અધિકારીઓ અને કર્મચારીઓને બહાર કઢાયા
જાહેરાત

દિલ્હીના લોધી રોડ વિસ્તારના સીજીઓ કોમ્પ્લેક્ષમાં સ્થિત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન બિલ્ડિંગમાં આગની ઘટના સામે આવી છે. ફાયર વિભાગને 1.36 વાગ્યે સીબીઆઈ બિલ્ડિંગમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. હકીકતમાં, તમામ પ્રકારના અત્યંત મહત્વના અને ગોપનીય દસ્તાવેજો સીબીઆઈના મુખ્યાલયમાં હાજર છે. આવી સ્થિતિમાં અહીં આગની ઘટના ખૂબ મોટી બની જાય છે.