દુર્ઘટના@પાલનપુર: હોમગાર્ડ જવાનને નડ્યો અકસ્માત, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર,પાલનપુર દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાલનપુરમાં નાઇટ પેટ્રોલિંગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. નાઇટ ડ્યુટી કરી પરત ઘરે જતી વખતે છાપી નજીક અકસ્માત નડ્યો હતો. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી હોમગાર્ડને સારવાર અર્થે પાલનપુર સિવીલમાં ખસેડવામાં આવ્યા હતો. જોકે ગંભીર ઇજાઓને કારણે તેમને મહેસાણા રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર
 
દુર્ઘટના@પાલનપુર: હોમગાર્ડ જવાનને નડ્યો અકસ્માત, સારવાર દરમ્યાન મોત

અટલ સમાચાર,પાલનપુર

દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે પાલનપુરમાં નાઇટ પેટ્રોલિંગમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યુ છે. નાઇટ ડ્યુટી કરી પરત ઘરે જતી વખતે છાપી નજીક અકસ્માત નડ્યો હતો. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી હોમગાર્ડને સારવાર અર્થે પાલનપુર સિવીલમાં ખસેડવામાં આવ્યા હતો. જોકે ગંભીર ઇજાઓને કારણે તેમને મહેસાણા રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર દરમ્યાન તેમનું કરૂણ મોત નિપજ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@પાલનપુર: હોમગાર્ડ જવાનને નડ્યો અકસ્માત, સારવાર દરમ્યાન મોત

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. અબ્દુલ સત્તાર ઉસ્માનભાઇ બહેલીમ નામના હોમગાર્ડ જવાનને ગઇ કાલે નાઇટ બંદોબસ્તમાં મુક્યા હતા. જ્યાં ફરજ પુરી કરી પરત ફરતી વેળાએ માર્ગ અકસ્માત નડતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને પહેલા પાલનપુર અને બાદમાં મહેસાણા રીફર કરવામાં આવ્યા હતા. જોકે મહેસાણામાં સારવાર દરમ્યાન તેમનું કરૂણ મોત નિપજ્યુ હોવાનું સામે આવ્યુ છે.