દુર્ઘટના@શામળાજી: ટ્રકે કારને ટક્કર મારતાં 1નું મોત, ચાર ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, શામળાજી શામળાજી નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ છે. દુર્ઘટનામાં પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા બાદ એકનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યુ છે. આ સાથે અન્ય ચાર ઇજાગ્રસ્તો હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ શામળાજી પોલીસે ટ્રકચાલક
 
દુર્ઘટના@શામળાજી: ટ્રકે કારને ટક્કર મારતાં 1નું મોત, ચાર ઇજાગ્રસ્ત

અટલ સમાચાર, શામળાજી

શામળાજી નજીક ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ છે. દુર્ઘટનામાં પાંચ વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડ્યા બાદ એકનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજ્યુ છે. આ સાથે અન્ય ચાર ઇજાગ્રસ્તો હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ શામળાજી પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@શામળાજી: ટ્રકે કારને ટક્કર મારતાં 1નું મોત, ચાર ઇજાગ્રસ્ત

અરવલ્લી જીલ્લાના શામળાજી નજીક ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઘટનો લઇ વાહનચાલકોએ એકઠા થઇ ઇજાગ્રસ્તો બહાર નિકાળ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન એક વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં શામળાજી પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.