દુર્ઘટના@તલોદ: ડમ્પર સાથે અકસ્માત બાદ કાર સળગી, 3ના મોત

અટલ સમાચાર,તલોદ તલોદ નજીક શુક્રવારે મોડીરાત્રે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી જતા દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયો હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઓળખવિધિની તજવીજ હાથ ધરી છે. અટલ સમાચાર
 
દુર્ઘટના@તલોદ: ડમ્પર સાથે અકસ્માત બાદ કાર સળગી, 3ના મોત

અટલ સમાચાર,તલોદ

તલોદ નજીક શુક્રવારે મોડીરાત્રે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ લાગી જતા દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયો હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઓળખવિધિની તજવીજ હાથ ધરી છે.

દુર્ઘટના@તલોદ: ડમ્પર સાથે અકસ્માત બાદ કાર સળગી, 3ના મોત

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@તલોદ: ડમ્પર સાથે અકસ્માત બાદ કાર સળગી, 3ના મોત

સાબરકાંઠા જીલ્લાના તલોદના તાજપુર કેમ્પ પાસે ગઇકાલે રાત્રે ૧ર વાગ્યા આસપાસ ડમ્પર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં ભયંકર આગી લાગી જતાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી. આ દરમ્યાન કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.