આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વાવ

બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. વાવના ઢીમાં રોડ પર આખલો આડો ઉતરતા બાઇકસવાર પટકાયા હતા. બાઇક પટકાતા બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજતા પંથકમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. પ્રાથમિક તપાસમાં બંને યુવાનો રાજસ્થાનના હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના વાવ તાલુકાના ઢીમા રોડ પર ગત રાત્રે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઢીમા રોડ પરથી પસાર થતી વખતે મોડીરાત્રે આખલો આડો ઉતરતા બાઇક પટકાયુ હતુ. રાજસ્થાનના બંને યુવકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યુ છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.સ્થાનિક પોલીસે બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

09 Jul 2020, 9:47 AM (GMT)

COVID-19 Global Stats

12,348,684 Total Cases
555,846 Death Cases
7,162,848 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code