દુઃખદ@કડી: બે કિડની ફેલ દરમ્યાન કોરોના થયો, કલાકોમાં મોત નિપજ્યું
અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં આજે કોરોના પોઝિટવ આવેલા વ્યક્તિનું કલાકોમાં મોત નિપજ્યું છે. કિડનીની બીમારીની સારવાર માટે અમદાવાદ ખસેડાયા બાદ તેમનું મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસમાં બંને કિડની ફેઈલ હોવાથી ડાયાલીસીસની સારવાર ચાલતી હતી. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેઉસણા ગામના કોરોના દર્દીનું આજે સાંજે મોત થયું છે. આ દર્દીનો આજે જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
                                          May 6, 2020, 22:09 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લામાં આજે કોરોના પોઝિટવ આવેલા વ્યક્તિનું કલાકોમાં મોત નિપજ્યું છે. કિડનીની બીમારીની સારવાર માટે અમદાવાદ ખસેડાયા બાદ તેમનું મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસમાં બંને કિડની ફેઈલ હોવાથી ડાયાલીસીસની સારવાર ચાલતી હતી.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના દેઉસણા ગામના કોરોના દર્દીનું આજે સાંજે મોત થયું છે. આ દર્દીનો આજે જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પંકજ ભટ્ટ નામના વ્યક્તિને કોરોના પોઝીટીવ આવતા સારવાર શરૂ કરાઇ હતી. કિડનીની બીમારીની સારવાર માટે પંકજ ભટ્ટ અમદાવાદ ખસેડાયા હતા. બંને કિડની ફેઈલ હોવાથી ડાયાલીસીસની સારવાર ચાલતી હતી.ગત 4 મે ના રોજ તેઓ અમદાવાદ સારવાર માટે ગયા હતા.

