આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં યુજીવીસીએલ કંપનીના વિભાગીય કચેરી પાટણના કે.ટી.પટેલ કાર્યપાલક એન્જેનિયર તથા યુજીવીશીએલના અધિકારીઓ દ્વારા મંગળવારના રોજ શંખેશ્વર ખાતે કાયમી ધોરણે બંધ થયેલ વીજ જોડાળવાળા ગ્રાહકોને/બિન ગ્રાહકોના બાકી નીકળતા લહેણાંની વસુલાત માટેની એક વખતની માફી યોજના 2017ના અનુસંધાને શંખેશ્વર1 08 ભક્તિ વિહાર ખાતે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બીજેપીના મહામંત્રી સુરેશભાઈ ગોહિલ હાજર રહયા હતા. કાર્યપાલક એન્જેનિયર દ્વારા ખુબજ વિસ્તૃત વાર સમજણને માહિતી આપવામાં આવી હતી. આ મેળામાં ગ્રામજનો અને અધિકારીઓ હાજર રહી ખૂબ સહકાર આપ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code