ઉબખલમાં રાજપૂત સમાજ દ્વારા બાબરીનો ઉત્સવ
અટલ સમાચાર, વિજાપુર વિજાપુર તાલુકાના ઉબખલ ગામે દર વર્ષે વિજાપુર રાજપૂત સમાજ દ્વારા બાબરી ઉત્સવ ઉજવાય છે. જે અંતર્ગત રવિવારના રોજ રાજપૂત સમાજ દ્વારા આ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં સમાજના 50 હજારથી વધુ લોકો બાબરીમાં જોડાયા હતા. સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સરપંચ કરણસિંહ બારડ સહિતના અગ્રણીઓ અને રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા કરાયું હતું.
Feb 11, 2019, 15:42 IST

અટલ સમાચાર, વિજાપુર
વિજાપુર તાલુકાના ઉબખલ ગામે દર વર્ષે વિજાપુર રાજપૂત સમાજ દ્વારા બાબરી ઉત્સવ ઉજવાય છે. જે અંતર્ગત રવિવારના રોજ રાજપૂત સમાજ દ્વારા આ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં સમાજના 50 હજારથી વધુ લોકો બાબરીમાં જોડાયા હતા. સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન સરપંચ કરણસિંહ બારડ સહિતના અગ્રણીઓ અને રાજપૂત સમાજના ભાઈઓ દ્વારા કરાયું હતું.