અમેરિકા: ભારતીય H-1 B વિઝાધારકોને સરકારી એજન્સીઓ નોકરી પર નહીં રાખી શકે

અટલ સમાચાર,ડેસ્ક કોરોનાના કહેર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નોકરીની ઇચ્છા રાખનાર ભારતીય આઇટી પ્રોફેશનલ્સને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે હેઠળ હવે અમેરિકાની સરકારી એજન્સીઓ H-1B વીઝાધારકોને નોકરી પર નહીં રાખી શકે. ડોનાલ્ડ ટ્રપ પ્રશાસને 23 જૂન આ મામલે જાહેરાત કરી હતી કે,
 
અમેરિકા: ભારતીય H-1 B વિઝાધારકોને સરકારી એજન્સીઓ નોકરી પર નહીં રાખી શકે

અટલ સમાચાર,ડેસ્ક

કોરોનાના કહેર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં નોકરીની ઇચ્છા રાખનાર ભારતીય આઇટી પ્રોફેશનલ્સને ફરી એકવાર જોરદાર ઝટકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે હેઠળ હવે અમેરિકાની સરકારી એજન્સીઓ H-1B વીઝાધારકોને નોકરી પર નહીં રાખી શકે. ડોનાલ્ડ ટ્રપ પ્રશાસને 23 જૂન આ મામલે જાહેરાત કરી હતી કે, તે આ વર્ષના અંત સુધી H-1B વીઝા અને અન્ય વર્ક વિઝા હેઠળ કોઇ પણ વિદેશીને અમેરિકામાં નોકરી નહીં આપે. અમેરિકામાં આ વર્ષે ચૂંટણી થવાની છે ટ્રંપ પ્રશાસનનો આ નિર્ણય અમેરિકી વર્કર્સના હિતોને બચાવીને ટ્રમ્પ માટે વોટબેંક ઊભી કરવામાં તેમની મદદ કરી શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ટ્રમ્પે મીડિયાથી વાતચીત કરતા કહ્યું કે, આજે મેં કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જે પછી ફેડરલ સરકાર હવે અમેરિકી લોકોને સરળતાથી નોકરી આપી શકશે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, તેમના પ્રશાસને સસ્તા વિદેશી શ્રમિકોને કારણે અમેરિકાનો હકોને અનાદર થાય તે વાતની અવગણના હવે નહીં થવા દે. ટ્રમ્પે કહ્યું કે તેમની સરકાર તે નહીં થવા દે કે ખૂબ મહેનત કરતા અમેરિકી નાગરિકોને વિદેશી શ્રમિકોના કારણે નીકાળવામાં આવે.

જાણો આ નવા H-1B નિયમો વિશે

અમેરિકામાં જો કોઇ કંપની કોઇ વિદેશી નાગરિકને નોકરી આપે છે તો કર્મચારી માટે H-1B વીઝા લેવો જરૂરી બને છે. જે હેઠળ જ તે કોઇ પણ અમેરિકી કંપનીમાં કામ કરી શકે છે. ભારતમાં મોટી સંખ્યામાં આઇટી પ્રોફેશન્લ્સ એચવનબી વીઝાની સાથે અમેરિકામાં નોકરી કરવા જાય છે. એચવનબી વીઝા 3 વર્ષ માટે આપવામાં આવે છે. અને તે વધુમાં વધુ 6 વર્ષો માટે વધારવામાં આવે છે. H-1B વીઝા પૂરું થવા પછી અરજીકર્તાને અમેરિકામાં નાગરિકતા આપવા માટે અરજી આપવી પડે છે. અને તે પછી તેને ગ્રીન કાર્ડ અપાય છે.

જો H-1B વીઝા 3 વર્ષ પૂરો થઇ જાય છે અને અરજી કર્તાને ગ્રીનકાર્ડ નથી મળતું તો તેને એક વર્ષ માટે અમેરિકાની બહાર રહેવું પડે છે. અને એક વર્ષ પછી તે ફરીથી H-1B માટે આવેદન કરી શકે છે. આ વીઝા કામ કરવા અને અમેરિકામાં સ્થાઇ નાગરિકતા માટે આપવામાં આવે છે. પણ અરજીકર્તાનો વીઝાની અવધિ પૂરી થઇ જાય તે પહેલા ગ્રીન કાર્ડ માટે આવેદન ભરવું પડે છે. જો H-1B વીઝા 3 વર્ષ પૂરો થઇ જાય છે અને અરજી કર્તાને ગ્રીનકાર્ડ નથી મળતું તો તેને એક વર્ષ માટે અમેરિકાની બહાર રહેવું પડે છે. અને એક વર્ષ પછી તે ફરીથી H-1B માટે આવેદન કરી શકે છે.

આ વીઝા કામ કરવા અને અમેરિકામાં સ્થાઇ નાગરિકતા માટે આપવામાં આવે છે. પણ અરજીકર્તાનો વીઝાની અવધિ પૂરી થઇ જાય તે પહેલા ગ્રીન કાર્ડ માટે આવેદન ભરવું પડે છે. જો H-1B વીઝા 3 વર્ષ પૂરો થઇ જાય છે અને અરજી કર્તાને ગ્રીનકાર્ડ નથી મળતું તો તેને એક વર્ષ માટે અમેરિકાની બહાર રહેવું પડે છે. અને એક વર્ષ પછી તે ફરીથી H-1B માટે આવેદન કરી શકે છે. આ વીઝા કામ કરવા અને અમેરિકામાં સ્થાઇ નાગરિકતા માટે આપવામાં આવે છે. પણ અરજીકર્તાનો વીઝાની અવધિ પૂરી થઇ જાય તે પહેલા ગ્રીન કાર્ડ માટે આવેદન ભરવું પડે છે.