ઉતરાયણના દિને નાનીદાઉમાં પતંગની સાથે સાથે ક્રિકેટની પણ મજાનો એક અનોખો ઉત્સવ

અટલ સમાચાર, મહેસાણા ઉતરાયણના દિને નાનીદાઉમાં પતંગની સાથે સાથે ક્રિકેટની પણ મજાનો એક અનોખો ઉત્સવ આશરે 27 વર્ષ થી નાનીદાઉ ગામ અને પરા-વિસ્તાર ઉતરાયણ ના તહેવાર ઉપર પતંગ ચગાવાની સાથે સાથે ગામ અને સમસ્ત-પરાના યુવાનો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને ગામમાં એક સંપને ભાઈચારાની ભાવના જાગતી રાખે છે. ગામના વડીલો અને બહેનો પણ પ્રેક્ષક બનીને મેચ
 
ઉતરાયણના દિને નાનીદાઉમાં પતંગની સાથે સાથે ક્રિકેટની પણ મજાનો એક અનોખો ઉત્સવ

અટલ સમાચાર, મહેસાણા

ઉતરાયણના દિને નાનીદાઉમાં પતંગની સાથે સાથે ક્રિકેટની પણ મજાનો એક અનોખો ઉત્સવ આશરે 27 વર્ષ થી નાનીદાઉ ગામ અને પરા-વિસ્તાર ઉતરાયણ ના તહેવાર ઉપર પતંગ ચગાવાની સાથે સાથે ગામ અને સમસ્ત-પરાના યુવાનો ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીને ગામમાં એક સંપને ભાઈચારાની ભાવના જાગતી રાખે છે. ગામના વડીલો અને બહેનો પણ પ્રેક્ષક બનીને મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ગામની અંદાજે ૨૦ જેટલી ટિમો બનાવીને યુવાનો મેચનો આનંદ માણ્યો હતો.