વડગામઃ લાઇફસ્કીલ એન્ડ એડોલેશન હેલ્થ કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર, વડગામ વડગામ તાલુકાના ચંગવાડા ગામે વરવાડીયા હાઇસ્કૂલમાં તારીખ 28-2-2020 ના રોજ લાઇફસ્કીલ એન્ડ એડોલેશન હેલ્થનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રા.આ.કે. મેતાના આયુષ મેડીકલ ઓફિસર નિલોફર મુખી એજ્યુકેશન તેમજ લાઇફસ્કીલ અને એડોલેશન હેલ્થ એજ્યુકેશન તેમજ લાઇફસ્કીલ અને એડોલેશન હેલ્થ એક્ટીવીટી કરવામાં આવી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો વડગામ તાલુકાના ચંગવાડા ગામે
Feb 29, 2020, 12:00 IST

અટલ સમાચાર, વડગામ
વડગામ તાલુકાના ચંગવાડા ગામે વરવાડીયા હાઇસ્કૂલમાં તારીખ 28-2-2020 ના રોજ લાઇફસ્કીલ એન્ડ એડોલેશન હેલ્થનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રા.આ.કે. મેતાના આયુષ મેડીકલ ઓફિસર નિલોફર મુખી એજ્યુકેશન તેમજ લાઇફસ્કીલ અને એડોલેશન હેલ્થ એજ્યુકેશન તેમજ લાઇફસ્કીલ અને એડોલેશન હેલ્થ એક્ટીવીટી કરવામાં આવી હતી.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
વડગામ તાલુકાના ચંગવાડા ગામે વરવાડીયા હાઇસ્કૂલના આ કાર્યક્રમમાં મહેમાનો પણ પધાર્યા હતા. આ પ્રસંગે ડો.નિલોફર મુખી પ્રા.આ.કે. કે મેતા, જીગરભાઇ જોષી, દક્ષાબેન પરમાર, શાળાના આચાર્ય અને શિક્ષણકગણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પાર પાડવામાં આવ્યો હતો. જીગરભાઇ જોષી દ્રારા બાળકોને બ્રશીંગ ટેકનીક શિખવાડવામાં આવી હતી.બાળકોની સ્વાથ્યની જાગૃતિ માટે હેન્ડવોશીંગ સ્ટેથ શિખવાડવવામાં આવ્યા હતા.