આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડગામ

વડગામ તાલુકાના પાંચડા ગામમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમોં ભક્તોએ ભોલેનાથની પુજા અર્ચના કરી શોભાયાત્રા નિકાલળવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કૈલાશ માનસરોવર મુક્તિ આંદોલનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મુકેશભાઈ દરજી, ડેપ્યુટી સરપંચ દિનેશજી ઠાકોર, આર.કે. પટેલ, રણજીતસિંહ બારડ, ઘેમરસિંહજી બારડ, સોમાભાઈ નાઈ, પ્રહલાદભાઈ નાઈ, રતિલાલ જોષી, પુજારી મહેન્દ્રભાઈ જોષી, લલિતભાઈ મોદી, ગણેશભાઈ ચૌધરી, રમેશભાઈ પરમાર, એમ.એસ. ઠાકોર, દલાજી ઠાકોર, ગોવિંદજી ઠાકોર વગેરે શિવભક્તો મોટી સંખ્યામોં આજના આ મહાશિવરાત્રિ પર્વમોં જોડાયા હતા. સર્વે ભક્તોએ રામેશ્વર મહાદેવની જય, હર હર મહાદેવ, ૐ નમઃ શિવાયના જયઘોષ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવ્યુ હતુ.

29 Sep 2020, 8:17 AM (GMT)

COVID-19 Global Stats

33,560,272 Total Cases
1,006,541 Death Cases
24,882,698 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code