અટલ સમાચાર, મહેસાણા
વડગામ કોગ્રેસમાં નવા નિમાયેલા મહામંત્રીનુ
માર્કેટયાડ ખાતે શાલ ઓઢાડી ને સન્માન કરાયુ..
વડગામ કાંગ્રેસમાં તાજેતરમાં નિમાયેલા મહામંત્રીનુ વડગામ માર્કેટયાડ ખાતે ચેરમેન કે.પી.ચૌધરી, માર્કેટયાર્ડના ડીરેકટર પરથીભાઇ ચૌધરી, પ્રેમજીભાઇ પટેલ, પસવાદળ, દીનેશભાઇ ચૌધરી એદરાણા સહીતના આગેવાનો દ્રારા વડગામ કોગ્રેસના મહામંત્રી ભગવાનસિંહ ગુલાબસિંહ સોલંકીને શાલ તેમજ ફુલહાર પહેરાવીને માર્કેટયાર્ડ ખાતે સન્માન કરવામાં આવ્યુ હતુ…
Good