વડગામ: પ્રધાનમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સથી સંગઠન સંવાદ યોજાયો
અટલ સમાચાર,વડગામ બનાસકાઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે આવેલ લાલજી મામા માર્કેટયાર્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાથે સંગઠન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો . જેમાં વડગામના પ્રભારી ખુસાલભાઇ અંબાણી, પાટણ લોકસભાના સહ ઇન્ચાર્જ ગજેન્દ્રભાઇ સક્સેના, વડગામ માર્કેટયાર્ડના ચેરમેન કેસરભાઇ ચૌધરી, તાલુકા ભાજપના પ્રમુખ પ્રવિણસિંહ રાણા, મહામંત્રી ગોવિંદભાઇ ચૌધરી ,જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના, ભાજપ અગ્રણી બાલકૃષ્ણ જીરાલા, વડગામ
Feb 28, 2019, 13:29 IST

અટલ સમાચાર,વડગામ
બનાસકાઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે આવેલ લાલજી મામા માર્કેટયાર્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સાથે સંગઠન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો . જેમાં વડગામના પ્રભારી ખુસાલભાઇ અંબાણી, પાટણ લોકસભાના સહ ઇન્ચાર્જ ગજેન્દ્રભાઇ સક્સેના, વડગામ માર્કેટયાર્ડના ચેરમેન કેસરભાઇ ચૌધરી, તાલુકા ભાજપના પ્રમુખ પ્રવિણસિંહ રાણા, મહામંત્રી ગોવિંદભાઇ ચૌધરી ,જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના, ભાજપ અગ્રણી બાલકૃષ્ણ જીરાલા, વડગામ અનુસૂચિત જાતિના મહામંત્રી રાજેશભાઇ પરમાર (ફતેગઢ) મેપડા સરપંચ તેમજ ભાજપના યુવા અગ્રણી રાકેશ પ્રજાપતિ, વરણાવાડા સરપંચ મહેન્દ્રપુરી ગૌસ્વામી, તાલુકા યુવા ભાજપના પ્રમુખ કામરાજભાઇ ચૌધરી(એદરાણા) સહીત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ આગેવાનો હાજર રહીને પ્રધાનમંત્રીનો સંગઠન સંવાદ નિહાળયો હતો.