અટલ સમાચાર,વડગામ
વડગામ તાલુકા મથકે આવેલ કેસરબા જાડેજા વિધાસંકુલ વડગામમાં ધોરણ 11 અને 12 ના વિધાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસ શરુ કરવામાં આવ્યા છે.ધોરણ 12 પાસ કર્યા પછી વિધાર્થીઓ તલાટી,ક્લાર્ક, પોલીસની વગેરે જેવી પરીક્ષાઓ અને ક્લાસ વનની તૈયારીઓ અત્યારથી શરુ કરે એ ઉદ્દેશથી કેસરબા જાડેજા વિધાલય શાળામાં ક્લાસ શરુ કરવામાં આવ્યા છે.