આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસ સામે લડવાના ફંડ માટેની અપીલનો ઝડપી પ્રતિસાદ આપતા સામાજિક દાયિત્વના ભાગ રૂપે મહેસાણા જિલ્લામાં સહાયનો ધોધ અવિતર પણે વહી રહ્યો છે. જે અંતર્ગત સર્વોદય સેવા ટ્રસ્ટ વડનગરના સોમભાઇ મોદી દ્વારા પ્રધાનમંત્રીશ્રી રાહતનિધિ ફંડમાં રૂ.૦૧,૧૧,૧૧૧ અર્પણ કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં પ્રધાનમંત્રી રાહતનિધિ ફંડમાં શ્રી સ્વામિ નારાયણ મંદિર વડનગરના શાસ્ત્રી નારાયણ વલ્લભદાસ તરફથી રૂ ૦૧,૫૧,૦૦૦, અને દલાલ સ્ટોક વિસનગર તરફથી રૂ.૫૧,૦૦૦ અને શ્રી રામદેવજી મહારાજ સંસ્થાનના મહંત ક્રિષ્ણગીરી જુની વાઘડી વડનગર તરફથી રૂ.૦૧,૧૧,૦૦૦નો ફંડ આપવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લામાં સહાયનો ધોધ અવિરત પણે વહી રહ્યો

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code