વડનગરઃ કોરનાની સાવચેતી માટે ગ્રામજનોને હેલ્થ ઓફિસરે પ્રતિજ્ઞા લેવડાવી

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર) વડનગર તાલુકાના સુંઢિયા પી.એચ.સીના મેડિકલ ઓફિસર ડોક્ટર સી.એન.કડીયા સરના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેંટર ખતોડા માં સ્ટાફ તથા ગ્રામજનો ને આજરોજ કોરનાને મહામારીના સાવચેતી રૂપે ગ્રામજનોને આજે કૉમુનિટી હેલ્થ ઓફિસર ગોપાલ ઠાકોર દ્વારા પ્રતિજ્ઞા લેવાડાવામાં આવી હતી. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો પ્રતિજ્ઞા • હું માસ્ક
 
વડનગરઃ કોરનાની સાવચેતી  માટે ગ્રામજનોને હેલ્થ ઓફિસરે પ્રતિજ્ઞા લેવડાવી

અટલ સમાચાર, ખેરાલુ (મનોજ ઠાકોર)

વડનગર તાલુકાના સુંઢિયા પી.એચ.સીના મેડિકલ ઓફિસર ડોક્ટર સી.એન.કડીયા સરના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેસ સેંટર ખતોડા માં સ્ટાફ તથા ગ્રામજનો ને આજરોજ કોરનાને મહામારીના સાવચેતી રૂપે ગ્રામજનોને આજે કૉમુનિટી હેલ્થ ઓફિસર ગોપાલ ઠાકોર દ્વારા પ્રતિજ્ઞા લેવાડાવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પ્રતિજ્ઞા

• હું માસ્ક પહેર્યા વિના ઘરની બહાર નહીં નીકળું.
• દરેકથી ઓછામાં ઓછું 6 ફૂટ નું અંતર જાળવીશ.
• વારંવાર સાબુથી હાથ ધોઈશ કે સેનેટાઈઝ કરતો રહીશ.
• મારી તથા મારા સ્વજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષની ઉપચાર પદ્ધતિઓ અપનાવીશ અને યોગ-વ્યાયામ ઈત્યાદિથી જીવનશૈલી સુધારીશ.
• તથા મારા પરિવાર અને સમાજના વડીલો, બાળકો અને બીમાર લોકોની વિશેષ કાળજી રાખીશ.