વડનગરઃ છાબલિયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વ પરંપરાગત બન્યું

અટલ સમાચાર વડનગર(કિરણબેન ઠાકોર) વડનગર તાલુકાના છાબલિયા પગાર કેન્દ્ર શાળામાં રક્ષાબંધન ઉત્સાહભેર ઉજવવામાં આવી છે. જેમાં મોટીસંખ્યામાં બાળકોએ હાજરી આપી હતી. જેના ઘેર કોઇ ભાઇ કે બહેન ના હોય તેઓએ શાળામાં રક્ષાબંધન ઉજવી આનંદ લીધો હતો. છાબલિયા પ્રાથમિક શાળામાં છેલ્લા 10વર્ષથી રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે. રક્ષાબંધન તહેવાર નિમિત્તે બધા ભાઇઓ જેમ પોતાની બહેનને ભેટ
 
વડનગરઃ છાબલિયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વ પરંપરાગત બન્યું

અટલ સમાચાર વડનગર(કિરણબેન ઠાકોર)

વડનગર તાલુકાના છાબલિયા પગાર કેન્દ્ર શાળામાં રક્ષાબંધન ઉત્સાહભેર ઉજવવામાં આવી છે. જેમાં મોટીસંખ્યામાં બાળકોએ હાજરી આપી હતી. જેના ઘેર કોઇ ભાઇ કે બહેન ના હોય તેઓએ શાળામાં રક્ષાબંધન ઉજવી આનંદ લીધો હતો. છાબલિયા પ્રાથમિક શાળામાં છેલ્લા 10વર્ષથી રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવે છે.

વડનગરઃ છાબલિયા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વ પરંપરાગત બન્યું

રક્ષાબંધન તહેવાર નિમિત્તે બધા ભાઇઓ જેમ પોતાની બહેનને ભેટ આપતા હોય છે તેમ શાળાના બાળકોએ પણ પોતાની બહેનને ભેટ આપે છે. શાળાના શિક્ષકો બાળકોને વિવિધ પ્રવૃતિમાં ભાગ લેવડાવે ત્યારે બાળકો ખૂબ જ ઉત્સાહપુર્વક ભાગ લે છે.