વડોદરા: માલિકે જ પોતાની કારને આગ ચાંપી, સ્થાનિકોના ટોળાં ઉમટ્યાં

અટલ સમાચાર,ડેસ્ક વડોદરાના અલકાપુરી રોડ આંબેડકર સર્કલ પાસે એક કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં સ્થાનિકોનું કહેવું છે કે, આ કારમાં કાર માલિકે જાતે જ આગ લગાડી છે. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયરની ગાડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં
 
વડોદરા: માલિકે જ પોતાની કારને આગ ચાંપી, સ્થાનિકોના ટોળાં ઉમટ્યાં

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરાના અલકાપુરી રોડ આંબેડકર સર્કલ પાસે એક કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં સ્થાનિકોનું કહેવું છે કે, આ કારમાં કાર માલિકે જાતે જ આગ લગાડી છે. ઘટનાની જાણ થતા વડીવાડી ફાયરની ગાડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વડોદરા: માલિકે જ પોતાની કારને આગ ચાંપી, સ્થાનિકોના ટોળાં ઉમટ્યાં

વડોદરામાં કાર માલિકે પહેલા લોકો સાથે માથાકૂટ કરી હતી જે બાદ પોતાની કારમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનાની વાત વાયુવેગે પ્રસરતા આસપાસનાં સ્થાનિકો પણ ભેગા થઇ ગયા હતા. જે કારમાં આગ લાગી હતી તે અમદાવાદ પાર્સિંગની હોવાની માહિતી મળી રહી છે. આ કારનો નંબર GJ.O1.RA.6443 છે.

વડોદરા: માલિકે જ પોતાની કારને આગ ચાંપી, સ્થાનિકોના ટોળાં ઉમટ્યાં

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસ સાથે દેખાતો આ શખ્સ કાર માલિક છે. કાર માલિકની પોલીસ સાથે પણ બોલાચાલી થઇ હતી. આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.