gun
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

 જાહેરમાં ફાયરિંગની ઘટનાઓ છાસવારે બંને છે ત્યારે આવી જ એક ઘટના વાપીમાં બની છે. વાપીના સલવાવમાં બાંધકામ સાઇટ ઉપર ફાયરિંગની ઘટના બની છે. 10થી વધુ લોકોનું ટોળું સાઇટમાં ઘુસીને હંગામો મચાવ્યો હતો. અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.

આ ફાયરિંગમાં કોઇને જાન હાની પહોચી ન હતી. જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી.મળતી માહિતી પ્રમાણે વાપીના સલવાવમાં બાંધકામ સાઇટ ચાલી રહી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code