વાપી: ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ, વાહનચાલકોને હાલાકી

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે આજે સવારે વાપી નજીક હાઇવે ઉપર ગેસ લીકેજની ઘટના સામે આવી છે. વાપી નજીક ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો. મુંબઇ અમદાવાદ હાઇવે પર આ ઘટના બની હતી. ગેસ ભરેલા ટેન્કરમાંથી અચાનક ગેસ લીકેજ અન્ય વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો દક્ષિણ
 
વાપી: ટેન્કરમાંથી ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ, વાહનચાલકોને હાલાકી

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે આજે સવારે વાપી નજીક હાઇવે ઉપર ગેસ લીકેજની ઘટના સામે આવી છે. વાપી નજીક ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હતો. મુંબઇ અમદાવાદ હાઇવે પર આ ઘટના બની હતી. ગેસ ભરેલા ટેન્કરમાંથી અચાનક ગેસ લીકેજ અન્ય વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દક્ષિણ ગુજરાતના વાપી નજીક હાઇવે પર આજે સવારે ગેસ લીકેજની ઘટના સામે આવી હતી. જો કે ટેન્કરમાં કયો ગેસ હતો તે જાણવા મળ્યું નથી. પરંતુ ગેસ લીકેજને કારણે વાહન ચાલકોને આંખોમાં બળતરા જેવી તકલીફો થઇ હતી. ગેસ લીકેજ થતા હાઈવે ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને હાઈવે થોડીવાર માટે બંધ કરવામાં આવ્યો હતો.