ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોએ PMના ‘પરિક્ષા પે ચર્ચા’ મોટિવેશન સ્પીચનો લાભ લીધો

અટલ સમાચાર, મહેસાણા, ખેરાલુ, અંબાજી મંગળવારે યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિક્ષાલક્ષી કાર્યક્રમ ‘પરિક્ષા પે ચર્ચા’ મોટિવેશન સ્પીચને નિહાળી હતી. જેમાં ઉત્તર ગુજરાતની અંબાજી આર્ટ્સ એન્ડ બીસીએ કોલેજ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદર તેમજ ખેરાલુની એસ.ડી.ચૌધરીના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઓનલાઈન કાર્યક્રમની ઝાંખી આધારે વડાપ્રધાને તમામ વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણ દ્વારા પ્રેરણા પુરી
 
ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોએ PMના ‘પરિક્ષા પે ચર્ચા’ મોટિવેશન સ્પીચનો લાભ લીધો

અટલ સમાચાર, મહેસાણા, ખેરાલુ, અંબાજી

મંગળવારે યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિક્ષાલક્ષી કાર્યક્રમ ‘પરિક્ષા પે ચર્ચા’ મોટિવેશન સ્પીચને નિહાળી હતી. જેમાં ઉત્તર ગુજરાતની અંબાજી આર્ટ્સ એન્ડ બીસીએ કોલેજ, સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદર તેમજ ખેરાલુની એસ.ડી.ચૌધરીના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોએ PMના ‘પરિક્ષા પે ચર્ચા’ મોટિવેશન સ્પીચનો લાભ લીધો
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ જાદર
ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોએ PMના ‘પરિક્ષા પે ચર્ચા’ મોટિવેશન સ્પીચનો લાભ લીધો
ખેરાલુએસ.ડી.ચૌધરી કોલેજ

ઓનલાઈન કાર્યક્રમની ઝાંખી આધારે વડાપ્રધાને તમામ વિદ્યાર્થીઓને વિવિધ ઉદાહરણ દ્વારા પ્રેરણા પુરી પાડી હતી. દેશમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત સહિત ઉત્તર ગુજરાતની વિવિધ કોલેજોએ ઉત્સાહભેર ભાગ લઈ ભવિષ્યમાં વિદ્યાર્થીઓ પરિક્ષાને લઈ ડીપ્રેશનનો ભોગ ન બને અને સ્વસ્થ રીતે પરિક્ષા આપે તેવી પ્રેરણા શિક્ષકગમે પણ પુરી પાડી હતી.