ઘોઘા નજીક દરિયામાં વરુણ નામના ટગ માં આગ લાગી : ૪ ના મોતની આશંકા

અટલ સમાચાર,ડેસ્ક ઘોઘા નજીક દરિયામાં ઘોઘા થી અલંગ શિપ એન્કરિંગ માટે ગયેલી ટગ માં અચાનક આગ લાગતા શીપ પાણીમાં ગરકાવ થઇ ગયુ હતુ. જેમાં અંદાજીત ૪ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે.આખી ટગ ડુબી જતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.
 

અટલ સમાચાર,ડેસ્ક

ઘોઘા નજીક દરિયામાં ઘોઘા થી અલંગ શિપ એન્કરિંગ માટે ગયેલી ટગ માં અચાનક આગ લાગતા શીપ પાણીમાં ગરકાવ થઇ ગયુ હતુ. જેમાં અંદાજીત ૪ લોકોના મોતની આશંકા સેવાઇ રહી છે.આખી ટગ ડુબી જતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.