વાસ્તુશાસ્ત્રઃ ઘરમાં માટીના વાસણો હસે તો ઘરની અનેક પરેશાનીઓ દૂર થશે

અટલ સમાચાર, ડેસ્ક કદાચ તમને ખબર નહીં હોય પરંતુ ખાસ કરીને આપણા ઘરોમાં રાખેલી કેટલીક વસ્તુઓ હાનિ પહોંચાડે છે. તથા આપણા ઘરમાં હાનિ પહોંચાડે છે. પરંતુ તેનું કારણ આપણે જાણી શકતા નથી. આપણે આપણા ઘરની પરેશાનીઓમાં અટવાઇ જઇએ છીએ. પરંતુ ઘણી વસ્તુઓ એવી હોય છે જે ઘરમાં આવતી અડચણોને દૂર કરે છે અને ઘરમાં સુખ
 
વાસ્તુશાસ્ત્રઃ ઘરમાં માટીના વાસણો હસે તો ઘરની અનેક પરેશાનીઓ દૂર થશે

અટલ સમાચાર, ડેસ્ક

કદાચ તમને ખબર નહીં હોય પરંતુ ખાસ કરીને આપણા ઘરોમાં રાખેલી કેટલીક વસ્તુઓ હાનિ પહોંચાડે છે. તથા આપણા ઘરમાં હાનિ પહોંચાડે છે. પરંતુ તેનું કારણ આપણે જાણી શકતા નથી. આપણે આપણા ઘરની પરેશાનીઓમાં અટવાઇ જઇએ છીએ. પરંતુ ઘણી વસ્તુઓ એવી હોય છે જે ઘરમાં આવતી અડચણોને દૂર કરે છે અને ઘરમાં સુખ શાંતિ ઉત્પન્ન કરે છે.

એવી જ રીતે અમે તમને વધુ એક વસ્તુ જણાવવા જઇ રહ્યા છીએ જે તમારા ઘરની દશાને ખરાબ થવા દેશે નહીં અને તમારા ઘરમાં સુખ-શાંતિ રાખશે. તમને ખબર નહીં હોય કે માટીના વાસણ તમારા ઘરની ગ્રહ દશાને સુધારી શકે છે. વાસ્તુશાસ્ત્રના હિસાબથી જેના ઘરમાં માટીના વાસણ હોય છે તેમના ઘરમાંથી સમસ્યા દૂર થાય છે. તેમના ઘરમાં સુખ-શાંતિ યથાવત રહે છે અને સફળતા મળતી રહે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જો તમારા ઘરમાં માટીથી બનેલી મૂર્તિ જેવી કુબેરની મૂર્તિ કે કોઇપણ માટીની બનેલી મૂર્તિ ઘરમાં લઇને આવો જેનાથી ઘરની દરિદ્રતા ઓછી થશે. તે સિવાય જો તમે ઘરમાં માટીથી બનેલા ઘડો હોય અને તે પાણીથી ભરેલો હોય તો વધારે સારુ રહે છે. પાણીથી ભરેલા ઘડાને ઘરમાં રાખવાથી શરીર સ્વસ્થ રહે છે તેમજ ધન ઓછું થવાનો અનુભવ થતો નથી અને ધનની સ્થિરતા યથાવત રહે છે.

વાસ્તુશાસ્ત્રઃ ઘરમાં માટીના વાસણો હસે તો ઘરની અનેક પરેશાનીઓ દૂર થશે
જાહેરાત

જો તમારા ઘરમાં માટીથી બનેલું પક્ષી હોય, તો તમે તેને ઘરની દિશામાં દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો.આ ઉપરાંત, ઘરમાં શાંતિ રહે છે અને તે ઘરના લોકોને સારા નસીબ મળે છે. જો તમે માટીના વાસણમાં પાણી અને ચા પીતા હોવ તો તે તમારું સ્વાસ્થ્ય સારું રાખે છે, મનમાં ઉત્સાહ રહે છે અને મંગળની કૃપા તમારા પર રહે છે. ઘરમાં રહેતા વાસણોને લીધે નકારાત્મક ઉર્જા ભાગી જાય છે અને ઘરમાં કોઈ દરિદ્રતા રહેતી નથી. જો જ્યોતિષવિદ્યાને ધ્યાનમાં
લેવામાં આવે તો તેને ઘરની ઉત્તર દિશામાં રાખવા જોઈએ.