વિજાપુરના રામપુરાની આશા પટેલને દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ

અટલ સમાચાર,મહેસાણા વિજાપુર તાલુકાના રામપુરા ગામની એક દિવ્યાંગ બાળાએ સ્પે.દિવ્યાંગ ખેલ મહાકુંભમાં રાજ્ય લેવલે પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગત તા.૨૯/૧૨/૨૦૧૮ ના રોજ નડિયાદ ખાતે યોજાયેલ સ્પે.દિવ્યાંગ ખેલ મહાકુંભમા વિજાપૂર તાલુકાના રામપુરા ગામની પટેલ આશાબેન વરવાભાઈએ ગોળાફેકમાં પ્રથમ નંબર લાવી ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મહેસાણા જિલ્લાનું તથા સમાજનું નામ રોશન કર્યું હતું .આ
 
વિજાપુરના રામપુરાની આશા પટેલને દિવ્યાંગ ખેલ મહાકુંભમાં ગોલ્ડ મેડલ

અટલ સમાચાર,મહેસાણા

વિજાપુર તાલુકાના રામપુરા ગામની એક દિવ્યાંગ બાળાએ સ્પે.દિવ્યાંગ ખેલ મહાકુંભમાં રાજ્ય લેવલે પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગત તા.૨૯/૧૨/૨૦૧૮ ના રોજ નડિયાદ ખાતે યોજાયેલ સ્પે.દિવ્યાંગ ખેલ મહાકુંભમા વિજાપૂર તાલુકાના રામપુરા ગામની પટેલ આશાબેન વરવાભાઈએ ગોળાફેકમાં પ્રથમ નંબર લાવી ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર મહેસાણા જિલ્લાનું તથા સમાજનું નામ રોશન કર્યું હતું .આ ખેલ મહાકુંભમાં સર્ટિફિકેટ આપી તથા રોકડ પુરષ્કાર આપી તેમને પ્રોત્સાહિત કરાયા હતા.