નરેન્દ્ર મોદીની ફિલ્મના શૂટિંગ માટે વિજાપુરને વડનગરમાં ફેરવાયું
અટલ સમાચાર, વિજાપુર વિજાપુર રેલવે સ્ટેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઉપર બની રહેલી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં ચાનો સ્ટોલ બનાવી નરેન્દ્ર મોદી નાનપણમાં ચાના સ્ટોલ ઉપર કામ કરતા હતા તેવો સીનનું ફિલ્માંકન કરવામાં આવનાર છે. જેથી વિજાપુરના બોર્ડ ઉપર વડનગર રેલવે સ્ટેશનનું બોર્ડ લગાવાયું હતું. મન વૈરાગી કે અબ ચલતે હૈ હમ ફિલ્મનું
Feb 5, 2019, 13:42 IST

અટલ સમાચાર, વિજાપુર
વિજાપુર રેલવે સ્ટેશનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન ઉપર બની રહેલી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. અહીં ચાનો સ્ટોલ બનાવી નરેન્દ્ર મોદી નાનપણમાં ચાના સ્ટોલ ઉપર કામ કરતા હતા તેવો સીનનું ફિલ્માંકન કરવામાં આવનાર છે. જેથી વિજાપુરના બોર્ડ ઉપર વડનગર રેલવે સ્ટેશનનું બોર્ડ લગાવાયું હતું. મન વૈરાગી કે અબ ચલતે હૈ હમ ફિલ્મનું શૂટિંગ હોવાનું લોકોએ જણાવ્યું હતું. સ્કૂલના બાળકો સહિત લોકો જોવા ઊમટી પડ્યા હતા.