વિજાપુરની મહિલા આર્ટસ કોલેજમાં સીવી રાઇટીંગનો કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર, વિજાપુર વિજાપુરની મહિલા આર્ટસ કોલેજમાં સીવી રાઇટીંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તે અંતરગત વ્યાખ્યાન એસ.એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ, અમદાવાદના અધ્યાપક ડો.કેયુર વ્હોરાએ સીવી રાઇટીંગનું મહત્વ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો.સુરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. અને સંચાલન ડો.પ્રકાશભાઇ પંડ્યાએ કર્યું હતું. અને ડો.પ્રહલાદભાઇ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ
                                          Feb 5, 2019, 12:56 IST
                                            
                                        
                                     
 અટલ સમાચાર, વિજાપુર
વિજાપુરની મહિલા આર્ટસ કોલેજમાં સીવી રાઇટીંગનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં તે અંતરગત વ્યાખ્યાન એસ.એમ. પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમર્સ, અમદાવાદના અધ્યાપક ડો.કેયુર વ્હોરાએ સીવી રાઇટીંગનું મહત્વ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો.સુરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. અને સંચાલન ડો.પ્રકાશભાઇ પંડ્યાએ કર્યું હતું. અને ડો.પ્રહલાદભાઇ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

