આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સાબરકાંઠા 
વિજયનગરની મહારાવશ્રી હમીરસિંહ હાઈસ્કૂલનો શૈક્ષણિક પ્રવાસનું આયોજન કચ્છ-ભૂજનું કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં જતા વિદ્યાર્થીઓ બહુ ખૂશ ખૂશાલ થઈ ગયા હતા. તેમાં વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જરૂરી સૂચનો તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં મંડળના પ્રમુખ મયુર શાહ, ઉપપ્રમુખ બિપીન શાહ, મંત્રી મંત્રી કે.બી.પંચાલ તથા શાળાના આચાર્ય કમલકુમાર વ્યાસ દ્વારા તા. 7થી 10 સુધી પ્રવાસે જતા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code