આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ભારતીય વાયુ સેનાએ બહાદુરી સાથે ૧૪ ફેબ્રુઆરીએ ભારતીય જવાનો પર આતંકીઓએ જે કાયરતાથી હુમલો કર્યો હતો તેનો બદલો મંગળવારે વહેલી સવારે પાકીસ્તાનમાં જઇ 325 થી વધારે આંતકવાદીઓને ઠાર કર્યા હતા.

જોકે હાલ સોશિયલ મિડીયા પર આવો જ એક વિડીયો વાયરલ થઇ રહયો છે. આ વિડીયોમાં એેવું દર્શાવાઇ રહયુ છે કે, ભારતના જવાનોએ પાકીસ્તાનમાં હુમલો કર્યા પછી ગુજરાતી સ્ટાર કિંજલ દવેના ગીત “અમે ગુજરાતી લૈરી લાલા” પર ગરબે ઘુમી બદલાનો જશ્ન મનાવતા હોવાનું દેખાઇ રહયુ છે. જો કે, આ વિડીયો કયાંનો છે એની પુષ્ટી થતી નથી. પરંતુ હાલમાં સોશિયલ મિડીયા પર આ વિડીયો ધુમ મચાવી રહયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code