રણવીર અને પત્ની દીપિકાનો Viral Video: ખુલંખુલ્લા કીસિંગ સીન

અટલ સમાચાર, ડેસ્ક દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ એકબીજાના પ્રેમમાં ગળાડુબ છે. લગ્ન પછી તેમના આ પ્રેમમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. બોલિવૂડના આ પાવરકપલનો એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. હાલમાં આ જોડી ડિનર ડેટ પર નીકળી હતી ત્યારે રણવીરે ની એક હરકતે લોકોના દિલ જીતી લીધા હતા. View this
 
રણવીર અને પત્ની દીપિકાનો Viral Video: ખુલંખુલ્લા કીસિંગ સીન

અટલ સમાચાર, ડેસ્ક

દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ એકબીજાના પ્રેમમાં ગળાડુબ છે. લગ્ન પછી તેમના આ પ્રેમમાં ઘટાડો થવાને બદલે સતત વધારો થઈ રહ્યો છે. બોલિવૂડના આ પાવરકપલનો એક નવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. હાલમાં આ જોડી ડિનર ડેટ પર નીકળી હતી ત્યારે રણવીરે ની એક હરકતે લોકોના દિલ જીતી લીધા હતા.

મુંબઈમાંથી ડિનર કરીને બહાર નીકળેલા રણવીર અને દીપિકા ફોટોગ્રાફર્સને તસવીરો આપી રહ્યા હતા ત્યારે રણવીરે જોયું કે દીપિકાના જિન્સમાં કચરો લાગેલો છે. રણવીરે મીડિયાની સામે જ દીપિકાનું જિન્સ સાફ કર્યું અને પછી કિસ કરી. રણવીર અને દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયાં વાઇરલ બન્યો છે.

ગયા વર્ષે નવેમ્બર મહિનામાં ઇટાલીના લેક કોમો ખાતે રણવીર અને દીપિકાએ કોંકણી તેમજ સિંધી રિવાજથી લગ્ન કર્યા હતા. આ પછી મુંબઈ અને બેંગ્લુરુમાં ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.