આ એક્ટરનો હોટ અંદાજ સોશિયલ મીડિયામાં મચાવે છે ધૂમ
અટલ સમાચાર ડેસ્ક સોશિયલ મીડીયામાં આજકાલ એક ભોજપુરી અભિનેત્રીનો તસવીરો અને અંદાજ વાઇરલ થઇ રહ્યો છે અને તેના ચાહકોને પણ પસંદ પડી રહ્યો છે. અભિનેત્રીનો હોટ અંદાજ સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે.ભોજપુરી અભિનેત્રી પુનમ દુબેની તસવીરો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. વાયરલ તસવીરોમાં પૂનમ દુબે ખૂબ જ હોટ અંદાજમાં નજરે પડી રહી
                                          Feb 11, 2019, 13:31 IST
                                            
                                        
                                    
 અટલ સમાચાર ડેસ્ક
 સોશિયલ મીડીયામાં આજકાલ એક ભોજપુરી અભિનેત્રીનો તસવીરો અને અંદાજ વાઇરલ થઇ રહ્યો છે અને તેના ચાહકોને પણ પસંદ પડી રહ્યો છે. અભિનેત્રીનો હોટ અંદાજ સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે.ભોજપુરી અભિનેત્રી પુનમ દુબેની તસવીરો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

વાયરલ તસવીરોમાં પૂનમ દુબે ખૂબ જ હોટ અંદાજમાં નજરે પડી રહી છે. જ્યારે સાડીમાં પણ તેનો સ્ટાઇલિસ અંદાજ જોવા મળ્યો છે.ભોજપૂરી સિનેમાની જાણીતી અભિનેત્રી પુનમ દુબે છે. તે ઇન્ડસ્ટ્રીમાં બોલ્ડ અંદાજને લીધે ચર્ચામાં રહે છે.પૂનમ સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તસવીરો શેર કરતી રહે છે.પૂનમે ફિલ્મ ‘જો જીતા વહી સિકંદર’થી એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું.

