ઓસ્ટ્રેલિયામાં ન્યૂ યર મનાવ્યું વિરુષ્કાએ

અટલ સમાચાર,ડેસ્ક બોલીવુડ સેલિબ્રિટી નવા વર્ષનુ જશ્ન મનાવા માટે અલગ અલગ જગ્યાઓ પર ગયા છે. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલીની સાથે ન્યૂ યર મનાવી રહી છે. બંન્ને નવા વર્ષની ઉજવણી માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્માની સાથેનો એક ફોટો શેર કરી પોતાના ફ્રેન્ડ્સને નવા વર્ષના
 
ઓસ્ટ્રેલિયામાં ન્યૂ યર મનાવ્યું વિરુષ્કાએ

અટલ સમાચાર,ડેસ્ક

બોલીવુડ સેલિબ્રિટી નવા વર્ષનુ જશ્ન મનાવા માટે અલગ અલગ જગ્યાઓ પર ગયા છે. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના પતિ વિરાટ કોહલીની સાથે ન્યૂ યર મનાવી રહી છે. બંન્ને નવા વર્ષની ઉજવણી માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્માની સાથેનો એક ફોટો શેર કરી પોતાના ફ્રેન્ડ્સને નવા વર્ષના અભિનંદન આપ્યા હતા.
ચોથા ટેસ્ટ મેચની તૈયારી માટે વિરાટ કોહલી પોતાની પત્ની અનુષ્કા શર્માની સાથે સિડનીમાં છે. બંન્ને સિડની શહેરના રસ્તા પર મોડી રાત્ર 12 વાગે ન્યૂ યર મનાવતા દેખાયા હતા. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, ‘ બધાને નવુ વર્ષ મુબારક, આવનાર વર્ષ બધા માટે ખૂબ સારુ રહે તે માટે ભગવાનના આશીર્વાદ બનેલા રહે.’